નીચે આપેલા આલેખને તેમના સાચા નામ સાથે જોડો:

  • A
    $A$. અચળ કદ પર $p$ વિરુદ્ધ $T$
  • B
    $B$. અચળ તાપમાન પર $p$ વિરુદ્ધ $V$
  • C
    $C$. અચળ દબાણ પર $V$ વિરુદ્ધ $T$
  • D
    $D$. અચળ દબાણ પર $p$ વિરુદ્ધ $T$

Explore More

Similar Questions

$NTP$ પર,$10 \ g$ વાયુ $5 \ L$ કદ રોકે છે. સમાન દબાણે અને સમાન દળ ધરાવતા વાયુ માટે કયા તાપમાને કદ બમણું થશે?

$N.T.P.$ પર એક વાયુનું કદ $273 \ mL$ માલૂમ પડે છે. $600 \ mm \ Hg$ અને $273 \ ^oC$ તાપમાને આ વાયુનું કદ કેટલું થશે? ................. $mL$

સાચું સંયુક્ત વાયુ સમીકરણ કયું છે?

$STP$ એ કાર્બન મોનોક્સાઇડની ઘનતા $g \, L^{-1}$ માં કેટલી હશે?

$27 \ ^\circ C$ તાપમાન અને $750 \ mm \ Hg$ દબાણે $7 \ g$ $O_2$ વાયુનું કદ (લિટર માં) ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo