$E$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બાજુ $AD$ ને લંબાવતા મળતું એક બિંદુ છે અને $BE$ એ $CD$ ને $F$ માં છેદે છે. સાબિત કરો કે $\Delta ABE \sim \Delta CFB$.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\triangle ABE$ અને $\triangle CFB$ માં:
$1$. $\angle A = \angle C$ (સમાંતરબાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે).
$2$. $\angle AEB = \angle CBF$ (કારણ કે $AE \parallel BC$ અને $BE$ એ છેદિકા છે,તેથી આ યુગ્મકોણ છે).
તેથી,$AA$ (ખૂ-ખૂ) સમરૂપતાની શરત મુજબ,$\triangle ABE \sim \triangle CFB$.

Explore More

Similar Questions

આકૃતિમાં આપેલા ત્રિકોણની કઈ જોડી સમરૂપ છે તે જણાવો. આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમે કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીને સાંકેતિક સ્વરૂપમાં પણ લખો.

$ABC$ અને $BDE$ બે સમબાજુ ત્રિકોણ છે,જેમાં $D$ એ $BC$ નું મધ્યબિંદુ છે. ત્રિકોણ $ABC$ અને $BDE$ ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

$BL$ અને $CM$ એ કાટકોણ ત્રિકોણ $ABC$ (જ્યાં $\angle A = 90^{\circ}$) ના મધ્યગાઓ છે. સાબિત કરો કે $4(BL^2 + CM^2) = 5BC^2$.

આકૃતિમાં,$A, B$ અને $C$ એ અનુક્રમે $OP, OQ$ અને $OR$ પરના બિંદુઓ છે,જેથી $AB \parallel PQ$ અને $AC \parallel PR$ થાય. સાબિત કરો કે $BC \parallel QR$.

Difficult
View Solution

આકૃતિમાં,$\Delta ABC$ ના વેધ $AD$ અને $CE$ એકબીજાને બિંદુ $P$ માં છેદે છે. સાબિત કરો કે $\Delta ABD \sim \Delta CBE$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo