$PQ$ એ $5 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળની $8 \, cm$ લંબાઈની જીવા છે. $P$ અને $Q$ આગળના સ્પર્શકો એક બિંદુ $T$ પર છેદે છે (આકૃતિ જુઓ). $TP$ ની લંબાઈ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(D) $OT$ ને જોડો. ધારો કે તે $PQ$ ને $R$ બિંદુએ છેદે છે. તો $\triangle TPQ$ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને $TO$ એ $\angle PTQ$ નો દ્વિભાજક છે. તેથી,$OT \perp PQ$ અને પરિણામે,$OT$ એ $PQ$ ને દુભાગે છે,જે $PR = RQ = 4 \, cm$ આપે છે.
વળી,$OR = \sqrt{OP^2 - PR^2} = \sqrt{5^2 - 4^2} \, cm = \sqrt{25 - 16} \, cm = \sqrt{9} \, cm = 3 \, cm$.
હવે,$\angle TPR + \angle RPO = 90^{\circ}$ અને $\angle TPR + \angle PTR = 90^{\circ}$ (કારણ કે $\triangle TRP$ કાટકોણ ત્રિકોણ છે).
તેથી,$\angle RPO = \angle PTR$.
તેથી,કાટકોણ ત્રિકોણ $TRP$ એ $AA$ સમરૂપતા દ્વારા કાટકોણ ત્રિકોણ $PRO$ ને સમરૂપ છે.
આનાથી $\frac{TP}{PO} = \frac{RP}{RO}$ મળે છે,એટલે કે $\frac{TP}{5} = \frac{4}{3}$ અથવા $TP = \frac{20}{3} \, cm$.

Explore More

Similar Questions

એક ચતુષ્કોણ $ABCD$ ને એક વર્તુળને પરિગત દોરવામાં આવ્યો છે (આકૃતિ જુઓ). સાબિત કરો કે $AB + CD = AD + BC$.

સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓ આગળ દોરેલા સ્પર્શકો સમાંતર હોય છે.

સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓ વર્તુળના કેન્દ્ર આગળ પૂરક ખૂણાઓ આંતરે છે.

Difficult
View Solution

વર્તુળને કેટલા સ્પર્શકો હોઈ શકે?

એક બાહ્ય બિંદુ $T$ માંથી કેન્દ્ર $O$ વાળા વર્તુળને બે સ્પર્શકો $TP$ અને $TQ$ દોરવામાં આવ્યા છે. સાબિત કરો કે $\angle PTQ = 2 \angle OPQ$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo