$ABCD$ એક સમલંબ ચતુષ્કોણ છે જેમાં $AB \parallel DC$ છે અને $P$ તથા $Q$ એ અનુક્રમે $AD$ અને $BC$ પરના બિંદુઓ છે જેથી $PQ \parallel DC$ થાય. જો $PD = 18 \, cm$,$BQ = 35 \, cm$ અને $QC = 15 \, cm$ હોય,તો $AD$ શોધો (cm માં).

  • A
    $60$
  • B
    $24$
  • C
    $50$
  • D
    $70$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle A = 90^{\circ}$ અને $\overline{AD}$ એ વેધ છે. જો $AB = \sqrt{5}$ અને $BD = 2$ હોય,તો કર્ણ $\overline{BC}$ ની લંબાઈ ......... છે.

$\Delta XYZ$ માં,$X-P-Y$,$X-Q-Z$ અને $\overline{PQ} \parallel \overline{YZ}$ છે. જો $XP = 8$,$XY = 12$ અને $XQ = 12$ હોય,તો $QZ$ શોધો.

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = x$,$MB = x-2$,$AN = x+2$ અને $NC = x-1$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$\Delta ABC$ માં,$m\angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 2x^2$ અને $CM = 8x^2$ હોય,તો $BM$,$AB$ અને $BC$ શોધો.

$\Delta ABC$ માં,$\overline{AD}$ એ મધ્યગા છે. જો $AB = 10$,$AC = 24$ અને $AD = 13$ હોય,તો $BC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo