જો સમબાજુ ચતુષ્કોણ $ABCD$ એ $O$ કેન્દ્ર અને $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળની અંદર આવેલો હોય,તો સમબાજુ ચતુષ્કોણ $ABCD$ એ $\ldots \ldots$ છે.

  • A
    ચોરસ
  • B
    લંબચોરસ
  • C
    સમલંબ ચતુષ્કોણ
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબ માટે કારણ આપો.
$AB$ એ વર્તુળનો વ્યાસ છે અને $AC$ તેની જીવા છે જેથી $\angle BAC = 30^{\circ}$ થાય. જો $C$ આગળનો સ્પર્શક $AB$ ને લંબાવતા $D$ બિંદુએ છેદે,તો $BC = BD$ થાય.

જો $\odot(P, r)$ એ ચતુષ્કોણ $ABCD$ ની બધી બાજુઓને સ્પર્શતું હોય,તો $ABCD$ એ $\ldots \ldots \ldots \ldots$ છે.

$P$ એ $\odot (O, 9)$ ની બહારના ભાગમાં છે. $P$ માંથી દોરેલો સ્પર્શક વર્તુળને $T$ બિંદુએ સ્પર્શે છે. જો $PT = 40$ હોય,તો $OP = \ldots$

આકૃતિમાં,$AB$ એ વર્તુળની જીવા છે અને $AOC$ તેનો વ્યાસ છે જેથી $\angle ACB = 50^{\circ}$ થાય. જો $AT$ એ બિંદુ $A$ આગળ વર્તુળનો સ્પર્શક હોય,તો $\angle BAT$ નું માપ શોધો. ($^{\circ}$ માં)

Difficult
View Solution

જો બે વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શતા હોય,તો તેમને $\ldots \ldots \ldots \ldots$ સામાન્ય સ્પર્શકો દોરી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo