$25 \ m$ લંબાઈ અને $5 \ mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર,જેની અવરોધકતા $2 \times 10^{-6} \ \Omega \ m$ છે,તેને એક સંપૂર્ણ વર્તુળમાં વાળવામાં આવે છે. વ્યાસાંતે વિરુદ્ધ બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

  • A
    $12.5$
  • B
    $50$
  • C
    $100$
  • D
    $2.5$

Explore More

Similar Questions

જો બલ્બની શ્રેણીમાં અવરોધ જોડવામાં આવે,તો બલ્બની તેજસ્વીતામાં શું ફેરફાર થશે?

આપેલ સર્કિટમાં,તમામ અવરોધોનું મૂલ્ય $R \ \Omega$ છે. $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધોના સંયોજનને ધ્યાનમાં લો અને સાચું વિધાન પસંદ કરો.

જો $\sigma_1$,$\sigma_2$ અને $\sigma_3$ ત્રણ વાહકોની વાહકતા હોય,તો જ્યારે તેમને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તેમની સમતુલ્ય વાહકતા કેટલી થશે?

આપેલ સ્ટાર પરીપથમાં,$A$ અને $H$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ($r$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo