$y=c^{2}+\frac{c}{x}$ એ કયા વિકલ સમીકરણનો ઉકેલ છે?

  • A
    $x^{4}\left(\frac{d y}{d x}\right)^{2}+x\left(\frac{d y}{d x}\right)-y=0$
  • B
    $x^{4}\left(\frac{d y}{d x}\right)^{2}-x\left(\frac{d y}{d x}\right)-y=0$
  • C
    $x^{4}\left(\frac{d y}{d x}\right)^{2}-x\left(\frac{d y}{d x}\right)+y=0$
  • D
    $x^{4}\left(\frac{d y}{d x}\right)^{2}+x\left(\frac{d y}{d x}\right)+y=0$

Explore More

Similar Questions

બીજા ચરણમાં આવેલા અને યામ અક્ષોને સ્પર્શતા વર્તુળોના સમૂહનું વિકલ સમીકરણ મેળવો.

Difficult
View Solution

$x$-અક્ષ પર નાભિ અને ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા અતિવલયોના કુળનું વિકલ સમીકરણ મેળવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી કયા વિકલ્પમાંથી બે કક્ષાનું વિકલ સમીકરણ બનાવી શકાય છે?

વિકલ સમીકરણ જેનો વ્યાપક ઉકેલ $y = (c_1 \cos(x + c_2)) - (c_3 e^{(-x + c_4)}) + (c_5 \sin x)$ છે,જ્યાં $c_1, c_2, c_3, c_4, c_5$ સ્વૈર અચળાંકો છે,તે છે

ઉગમબિંદુમાંથી પસાર થતા અને $y=x$ રેખા પર કેન્દ્ર ધરાવતા વર્તુળોના સમૂહનું વિકલ સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo