$\int \left(1+x-\frac{1}{x}\right) e^{x+\frac{1}{x}} ~d x$ ની કિંમત શોધો.

  • A
    $(x-1) e^{x+\frac{1}{x}}+c$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે.
  • B
    $x e^{x+\frac{1}{x}}+c$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે.
  • C
    $(x+1) e^{x+\frac{1}{x}}+c$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે.
  • D
    $-x e^{x+\frac{1}{x}}+c$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે.

Explore More

Similar Questions

આકૃતિમાં $r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી ગોળાઓની સિસ્ટમ દર્શાવેલ છે,જેમને અનુક્રમે $T_1$ અને $T_2$ તાપમાને રાખવામાં આવ્યા છે. બે સમકેન્દ્રી ગોળાઓ વચ્ચેના પદાર્થમાં ઉષ્માના વહનનો ત્રિજ્યાવર્તી દર કોના પ્રમાણમાં છે?

$(-\infty, \infty)$ માં એવા બિંદુઓની સંખ્યા શોધો,જેના માટે $x^2-x \sin x-\cos x=0$ થાય.

$CaF_2$ સ્ફટિકમાં $Ca^{2+}$ અને $F^{-}$ આયનો અનુક્રમે ફેસ-સેન્ટર્ડ ક્યુબિક લેટીસ પોઈન્ટ્સ અને ક્યાં આવેલા હોય છે?

$n$ મોલ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A \rightarrow B$ પ્રક્રિયામાંથી પસાર થાય છે. પ્રક્રિયા દરમિયાન વાયુનું મહત્તમ તાપમાન કેટલું હશે?

$10 \ g$ રેડિયોએક્ટિવ તત્વ $2.303 \ \text{minutes}$ માં વિઘટિત થઈને $1 \ g$ થાય છે. તે રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય (મિનિટમાં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo