$10 \ L$ કદ ધરાવતા આદર્શ વાયુને સમતાપી રીતે $1 \ L$ કદ સુધી સંકોચવામાં આવે છે. અણુઓની $rms$ ઝડપ

  • A
    $5$ ગણી ઘટશે
  • B
    અપરિવર્તિત રહેશે
  • C
    $5$ ગણી વધશે
  • D
    $10$ ગણી વધશે

Explore More

Similar Questions

જે તાપમાને અણુનો રૂટ મીન સ્ક્વેર વેગ $100^{\circ}C$ તાપમાન કરતા બમણો થાય તે તાપમાન શોધો.

કયા તાપમાને ઑક્સિજન વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર ઝડપ $(\nu_{rms})$ એ $27 \, ^\circ C$ તાપમાને હાઈડ્રોજન વાયુની $\nu_{rms}$ જેટલી થશે? $(M_{O_2} = 32 \, g \, mol^{-1}, M_{H_2} = 2 \, g \, mol^{-1})$

મેક્સવેલના ઝડપ વિતરણ વક્રમાં,$N_2$ વાયુ માટે,$300 \, K$ તાપમાને બે અણુઓ વચ્ચેની સરેરાશ સાપેક્ષ વેગ ($m/s$ માં) કેટલો હશે?

$300 \ K$ તાપમાને બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનો વિચાર કરો. પાત્રને ગરમ કરવામાં આવે છે જેથી વાયુના કણોનો સરેરાશ વેગ $4$ ગણો વધે છે. અંતિમ તાપમાન શું હશે ($^{\circ} C$ માં)?

$rms$ મૂલ્ય એટલે શું? $v_{rms}$ એટલે શું? દબાણના પદમાં $v_{rms}$ નું સમીકરણ તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo