$m$ દળ ધરાવતા સાદા લોલકનો ગોળો $A$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. $x = \frac{A}{2}$ સ્થાનાંતરે લોલકની ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $\frac{2 m \pi^2 A}{3 T^2}$
  • B
    $\frac{3 m \pi^2 A}{2 T}$
  • C
    $\frac{2 m \pi A^2}{3 T}$
  • D
    $\frac{3 m \pi^2 A^2}{2 T^2}$

Explore More

Similar Questions

$S.H.M.$ કરતા એક કણની સ્થિતિઊર્જા $2.5 \ J$ છે,જ્યારે તેનું સ્થાનાંતર તેના કંપવિસ્તાર કરતા અડધું હોય. તો કણની કુલ ઊર્જા .... $J$ હશે.

$S.H.M.$ કરતા બ્લોકની મહત્તમ સ્થિતિ ઉર્જા $E$ છે અને દોલનનો કંપવિસ્તાર $A$ છે. $A/2$ કંપવિસ્તાર પર બ્લોકની ગતિ ઉર્જા કેટલી હશે?

એક સરળ આવર્ત ગતિ $(SHM)$ ધ્યાનમાં લો. જ્યારે $SHM$ માં સ્થાનાંતર કંપવિસ્તારના અડધા $\left(\frac{1}{2}\right)$ હોય ત્યારે $K$ અને $U$ એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો સરળ આવર્તગતિની આવૃત્તિ $f$ હોય,તો તેની ગતિઊર્જાની આવૃત્તિ કેટલી થાય?

$S.H.M.$ કરતા કણની કુલ ઉર્જા $80 \, J$ છે. જ્યારે કણ મધ્યસ્થ સ્થાનથી કંપવિસ્તારના $\frac{3}{4}$ અંતરે હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo