એક કણ જેનો વિશિષ્ટ વીજભાર $q / m = \pi \text{ C kg}^{-1}$ છે,તેને ઉગમબિંદુથી ધન $X$-અક્ષની દિશામાં $10 \text{ ms}^{-1}$ ના વેગથી સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = -2 \hat{k} \text{ T}$ માં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t = \frac{1}{12} \text{ s}$ સમય પછી કણનો વેગ $\vec{v}$ કેટલો હશે ($\text{ ms}^{-1}$ માં)?

  • A
    $5(\hat{i} + \hat{j})$
  • B
    $5(\hat{i} + \sqrt{3} \hat{j})$
  • C
    $5(\sqrt{3} \hat{i} - \hat{j})$
  • D
    $5(\sqrt{3} \hat{i} + \hat{j})$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન જે સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ને લંબ રૂપે પ્રક્ષેપિત કરવામાં આવે છે,તે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો બોહરનું ક્વોન્ટાઈઝેશન લાગુ પડતું હોય,તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનિક કક્ષાની ત્રિજ્યા કેટલી હશે $:$

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ ઉગમબિંદુથી વિદ્યુતક્ષેત્ર $\vec E = E\hat i$ અને ચુંબકીય ક્ષેત્ર $\vec B = B\hat i$ ની અસર હેઠળ $v_0\hat j$ ના પ્રારંભિક વેગ સાથે ગતિ કરવાનું શરૂ કરે છે. કેટલા સમય પછી કણની ઝડપ $2v_0$ થશે?

Difficult
View Solution

એક ઇલેક્ટ્રોન ધન $X$-અક્ષની દિશામાં ગતિ કરી રહ્યો છે. તમે થોડા સમય માટે ચુંબકીય ક્ષેત્ર લગાડવા માંગો છો જેથી ઇલેક્ટ્રોન તેની દિશા ઉલટાવી શકે અને ઋણ $X$-અક્ષને સમાંતર ગતિ કરે. આ કાર્ય નીચેનામાંથી કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લગાડીને કરી શકાય?

Difficult
View Solution

$500 \; kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલ પ્રોટોન આકૃતિમાં દર્શાવ્યા મુજબ $0.51 \; T$ ના લંબચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે. પ્રોટોન તેની ગતિની પ્રારંભિક દિશાથી જે ખૂણે $\theta$ વિચલિત થાય છે તે......$^o$ છે.

Difficult
View Solution

ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્તપણે નીચે પડતો એક ઇલેક્ટ્રોન દક્ષિણ દિશામાં રહેલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ઇલેક્ટ્રોન શરૂઆતમાં કઈ દિશામાં વિચલિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo