$10 \,kg$ દળ ધરાવતા પદાર્થનો વેગ $10 \,m \,s^{-1}$ અચળ છે. પદાર્થ પર $4 \,s$ ના સમયગાળા માટે અચળ બળ લગાડવામાં આવે છે, જે તેને વિરુદ્ધ દિશામાં $2 \,m \,s^{-1}$ ની ઝડપ આપે છે. તો તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ શોધો.

  • A
    $3 \,m \,s^{-2}$
  • B
    $-3 \,m \,s^{-2}$
  • C
    $0.3 \,m \,s^{-2}$
  • D
    $-0.3 \,m \,s^{-2}$

Explore More

Similar Questions

બે પદાર્થો $A$ અને $B$ એક જ બિંદુએથી એક જ સમયે શરૂઆત કરે છે અને સીધી રેખામાં ગતિ કરે છે. પદાર્થ $A$ એ $a$ જેટલા સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે અને પદાર્થ $B$ એ $V$ જેટલા સમાન વેગ સાથે ગતિ કરે છે. તેઓ $t$ સમય પછી મળે છે. $t$ નું મૂલ્ય કેટલું હશે?

$6.25 \,ms^{-1}$ ના વેગથી ગતિ કરતી કારને $2.5 \sqrt{v} \,ms^{-2}$ ના દરે પ્રતિપ્રવેગ આપવામાં આવે છે (જ્યાં $v$ એ તત્કાલીન વેગ છે). કારને સ્થિર થવા માટે લાગતો સમય કેટલો હશે ($\,s$ માં)?

એક કણનો પ્રારંભિક વેગ $u$ ($t = 0$ સમયે) છે અને પ્રવેગ $a(t) = at$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

ગતિ કરતા પદાર્થ માટે પ્રવેગ અને સરેરાશ પ્રવેગ ક્યારે સમાન હોય છે?

$5\,g$ દળ ધરાવતા પદાર્થનું રેખીય વેગમાન $0.3\,kg\,m/s$ હોય,તો $5\,s$ માં પદાર્થે કાપેલું અંતર $..........\,m$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo