$4 \ kg$ દળ ધરાવતો પદાર્થ $64 \ N \ m^{-1}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે અને તે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર સરળ આવર્ત ગતિ કરે છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $\frac{\pi}{3} \ s$
  • B
    $\frac{\pi}{2} \ s$
  • C
    $\pi \ s$
  • D
    $\frac{3 \pi}{2} \ s$

Explore More

Similar Questions

$300 \, N/m$ (સ્પ્રિંગ $A$) અને $400 \, N/m$ (સ્પ્રિંગ $B$) ના બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનને $8.75 \, cm$ જેટલું દબાવવામાં આવે છે. $A$ અને $B$ માં સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર $E_A / E_B$ છે. તો $E_A / E_B$ ની કિંમત કેટલી થાય?

એક બ્લોકને ઘર્ષણરહિત આડા ટેબલ પર મૂકવામાં આવ્યો છે. બ્લોકનું દળ $m$ છે અને બંને બાજુએ $K_1$ અને $K_2$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગો જોડેલી છે. જો બ્લોકને થોડો સ્થાનાંતરિત કરીને દોલન કરવા દેવામાં આવે,તો દોલનની કોણીય આવૃત્તિ કેટલી હશે?

સમાન દળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ને અનુક્રમે $K_1$ અને $K_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે અલગ-અલગ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. આ બે પદાર્થો એવી રીતે શિરોલંબ દોલન કરે છે કે જેથી તેમના મહત્તમ વેગ સમાન રહે. તો $B$ ના કંપવિસ્તાર અને $A$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

ઓસિલેટરની આવૃત્તિ બમણી કરવા માટે,આપણે શું કરવું જોઈએ?

બ્લોક $A$ બ્લોક $B$ પર સરકે નહીં તે માટે $SHM$ નો મહત્તમ કંપવિસ્તાર ($cm$ માં) શોધો. આપેલ છે: સ્પ્રિંગ અચળાંક $K = 100 \ N/m$,બ્લોક $A$ નું દળ $m_A = 0.25 \ kg$,બ્લોક $B$ નું દળ $m_B = 1.25 \ kg$,અને $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.4$ છે. $g = 10 \ m/s^2$ લો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo