એક પદાર્થ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાનથી કેટલા સ્થાનાંતરે પદાર્થની સ્થિતિઊર્જા તેની કુલ ઊર્જાના ચોથા ભાગની હશે?

  • A
    $A/4$
  • B
    $A/2$
  • C
    $3A/4$
  • D
    $3A$

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતા કણની કુલ ઊર્જા

$S.H.M.$ કરતા કણ માટે,સ્થાનાંતર $x$ એ $x = A \cos \omega t$ દ્વારા આપવામાં આવે છે. સ્થિતિ ઊર્જા $(P.E.)$ ના સમય $t$ અને સ્થાનાંતર $x$ ના વિધેય તરીકેના ફેરફારને દર્શાવતા આલેખ ઓળખો.

મધ્યમાન સ્થાનથી શરૂ કરીને,એક પદાર્થ $2\,s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કેટલા સમય પછી તેની ગતિઊર્જા કુલ ઊર્જાના $75\%$ થશે?

Difficult
View Solution

એક કણ મધ્યમાન સ્થાનથી શરૂ કરીને રેખીય $S.H.M.$ કરે છે. કંપવિસ્તારના અડધા અંતરે કણની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

એક કણ $A$ કંપવિસ્તાર સાથે સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે. સ્થિતિઊર્જા મહત્તમ હોય ત્યારે સ્થાનાંતર કેટલું હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo