એક સીધી રેખા જે ધન $X$ અને $Y$ અક્ષો પર સમાન અંતઃખંડ બનાવે છે અને જે ઉગમબિંદુથી $1$ એકમ અંતરે છે,તે સીધી રેખા $y=2x+3+\sqrt{2}$ ને $(x_0, y_0)$ બિંદુએ છેદે છે. તો $2x_0+y_0$ ની કિંમત શોધો.

  • A
    $3+\sqrt{2}$
  • B
    $\sqrt{2}-1$
  • C
    $1$
  • D
    $0$

Explore More

Similar Questions

જો $L_1$ એ બિંદુ $P(4, -3)$ માંથી પસાર થતી અને રેખા $3x - 4y + k = 0$ ને લંબ રેખા હોય,તો રેખા $L_1$ ની દિશામાં $P$ નું રેખા $5x - 3y - 2 = 0$ થી અંતર કેટલું થાય?

જો $16a^2 - 40ab + 25b^2 - c^2 = 0$ હોય,તો રેખા $ax + by + c = 0$ કયા બિંદુઓમાંથી પસાર થાય છે?

Difficult
View Solution

રેખાઓ $x - 3y + 1 = 0$ અને $2x + 5y - 9 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી અને જેનું ઉગમબિંદુથી અંતર $\sqrt{5}$ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

ધારો કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર $5$ એકમ છે અને એક બિંદુ $P$ રેખાઓની વચ્ચે કોઈ એક રેખાથી એક એકમ અંતરે આવેલું છે. એક સમબાજુ ત્રિકોણ $PQR$ એવી રીતે રચાય છે કે જેથી $Q$ એક સમાંતર રેખા પર આવેલું હોય,જ્યારે $R$ બીજી રેખા પર આવેલું હોય. તો $(QR)^2$ ની કિંમત . . . . . . છે.

ધારો કે $P$ અને $Q$ અનુક્રમે $3x + 4y - 4 = 0$ અને $5x - y - 4 = 0$ પર આવેલા છે. જો $PQ$ નું મધ્યબિંદુ $(1, 5)$ હોય,તો $P$ અને $Q$ માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo