$KMnO_4$ બેઝિક માધ્યમમાં $KI$ સાથે પ્રક્રિયા કરીને $I_2$ અને $MnO_2$ બનાવે છે. જ્યારે $250 \ mL$ $0.1 \ M$ $KI$ દ્રાવણને $250 \ mL$ $0.02 \ M$ $KMnO_4$ સાથે બેઝિક માધ્યમમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે બનતા $I_2$ ના મોલની સંખ્યા કેટલી હશે?

  • A
    $0.015$
  • B
    $0.0075$
  • C
    $0.005$
  • D
    $0.01$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2\,\mu F$ અને $4\,\mu F$ કેપેસિટરના જોડાણના અનેક વિભાગોને જોડીને એક મર્યાદિત લેડર (સીડી) બનાવવામાં આવે છે. તેને $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર દ્વારા સમાપ્ત કરવામાં આવે છે. $C$ માટે કયું મૂલ્ય પસંદ કરવું જોઈએ જેથી બિંદુઓ $A$ અને $B$ વચ્ચે લેડરનું સમતુલ્ય કેપેસિટન્સ વચ્ચેના વિભાગોની સંખ્યાથી સ્વતંત્ર બને? (જવાબ $\mu F$ માં આપો)

દ્વિનામી નામકરણનો અર્થ શું છે?

જો બિંદુઓ $(a \cos \theta, a \sin \theta)$ અને $(a \cos \phi, a \sin \phi)$ વચ્ચેનું અંતર $2a$ હોય,તો $\theta$ ની કિંમત શોધો.

સમાન દ્રવ્યના બે તારના વ્યાસનો ગુણોત્તર $n : 1$ છે. દરેક તારની લંબાઈ $4\, m$ છે. સમાન ભાર લાગુ પાડતા,પાતળા તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

$Na, Ne, Mg$ અને $Al$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo