$y-x=0$ એ ત્રિકોણ $ABC$ ની એક બાજુનું સમીકરણ છે. ત્રિકોણ $ABC$ ના લંબકેન્દ્ર અને પરિકેન્દ્ર અનુક્રમે $(5,8)$ અને $(2,3)$ છે. ત્રિકોણની કોઈપણ બાજુની સાપેક્ષમાં લંબકેન્દ્રનું પ્રતિબિંબ તેના પરિવર્તુળ પર આવેલું છે. તો ત્રિકોણના પરિવર્તુળની ત્રિજ્યા શોધો.

  • A
    $5$
  • B
    $2 \sqrt{5}$
  • C
    $\sqrt{10}$
  • D
    $2 \sqrt{10}$

Explore More

Similar Questions

$0 < \alpha < \pi/2$ એક અચળ ખૂણો છે. જો $P \equiv (\cos \theta, \sin \theta)$ અને $Q \equiv (\cos(\alpha - \theta), \sin(\alpha - \theta))$ હોય,તો $P$ પરથી $Q$ કેવી રીતે મેળવી શકાય?

Difficult
View Solution

રેખા $x+3y=7$ માં બિંદુ $(3,8)$ નું પ્રતિબિંબ શું છે?

ઉગમબિંદુમાંથી રેખા $y=mx+c$ પર દોરવામાં આવેલ લંબ તેને $(-1, 2)$ બિંદુએ મળે છે. $m$ અને $c$ ની કિંમતો શોધો.

જો ઉગમબિંદુમાંથી સુરેખા પર દોરેલા લંબનો લંબપાદ $(3, -4)$ હોય,તો રેખાનું સમીકરણ શોધો:

ધારો કે $A$ અને $B$ એ રેખા $2x - y + 3 = 0$ પરના બે બિંદુઓ છે અને $P(1, 2)$ એવું બિંદુ છે કે જેથી $PA = PB$ થાય. તો,$AB$ નું મધ્યબિંદુ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo