$m$ દળનો એક ઉપગ્રહ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની આસપાસ ફરે છે. જો ઉપગ્રહનું કોણીય વેગમાન $J$ હોય, તો તેની ગતિઊર્જા $(K)$ અને કુલ ઊર્જા $(E)$ કેટલી હશે?

  • A
    $K=\frac{J^2}{m R^2}, E=-\frac{J^2}{2 m R^2}$
  • B
    $K=\frac{J^2}{2 m R^2}, E=-\frac{J^2}{2 m R^2}$
  • C
    $K=\frac{J^2}{2 m R^2}, E=-\frac{J^2}{m R^2}$
  • D
    $K=\frac{J^2}{2 m R^2}, E=\frac{J^2}{m R^2}$

Explore More

Similar Questions

$400 \; kg$ નો એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $2 R_{E}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેને $4 R_{E}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારો શું છે?

$m$ દળનો એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી રહ્યો છે. પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગ $g$ ના પદમાં ઉપગ્રહની કુલ ઊર્જા કેટલી હશે?

એક ઉપગ્રહમાં,જો પરિભ્રમણનો સમય $T$ હોય,તો સ્થિતિ ઊર્જા $(PE)$ કોના પ્રમાણમાં છે ..........

એક કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરે છે. ઉપગ્રહની કુલ ઉર્જા $E$ છે. ઉપગ્રહની સ્થિતિ ઉર્જા કેટલી હશે?

જો $R$ એ ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા હોય,તો ઉપગ્રહની ગતિઊર્જા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo