$m$ દળ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક લંબચોરસ બ્લોક $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહી પર તરે છે. તેને સંતુલન સ્થિતિમાંથી થોડું ઉર્ધ્વ સ્થાનાંતર આપવામાં આવે છે, તો તે કઈ આવૃત્તિ સાથે દોલનો કરવાનું શરૂ કરશે? ($g$ = ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ)

  • A
    $\frac{1}{2\pi} \sqrt{\frac{A\rho g}{m}}$
  • B
    $\frac{1}{2\pi} \sqrt{\frac{m}{A\rho g}}$
  • C
    $2\pi \sqrt{\frac{m}{A\rho g}}$
  • D
    $2\pi \sqrt{\frac{A\rho g}{m}}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો એક કણ $V(x) = \frac{1}{2} k x^2 - V_0 \cos \left(\frac{x}{a}\right)$ પોટેન્શિયલમાં $x=0$ ની આસપાસ દોલનો કરે છે,જ્યાં $V_0, k, a$ અચળાંકો છે. જો દોલનનો કંપવિસ્તાર $a$ કરતા ઘણો નાનો હોય,તો આવર્તકાળ કેટલો થશે?

$10 \ g$ દળ ધરાવતા કણની સ્થિતિઊર્જા સ્થાનાંતર $x$ ના વિધેય તરીકે $(50 x^2 + 100) \ J$ છે. દોલનનો આવૃત્તિ શોધો.

$r$ ત્રિજ્યાનો એક ગોળો $R$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસા પર રાખેલ છે. આ ગોઠવણ એક સમક્ષિતિજ ટેબલ પર રાખવામાં આવી છે (અંતર્ગોળ અરીસાની સપાટી ઘર્ષણરહિત છે અને ગોળો સરકે છે,ગબડતો નથી). જો ગોળાને તેના સંતુલન સ્થાનથી સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે,તો તે $S.H.M.$ કરે છે. દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળનો એક કણ $X-$અક્ષ પર ઉગમબિંદુની આસપાસ દોલનો કરે છે. તેની સ્થિતિઊર્જા $U(x) = k|x|^3$ છે,જ્યાં $k$ એ ધન અચળાંક છે. જો દોલનનો કંપવિસ્તાર $a$ હોય,તો તેનો આવર્તકાળ $T$ કેટલો હશે?

એક કણ $x^2 = 5y$ ($x, y$ મીટરમાં છે) સમીકરણ ધરાવતા શિરોલંબ $xy-$ સમતલમાં રહેલા પરવલયાકારના લીસા વાયર ફ્રેમના સૌથી નીચલા બિંદુ પર મૂકવામાં આવ્યો છે. થોડું સ્થાનાંતર આપ્યા પછી,કણને મુક્ત કરવામાં આવે છે. દોલનની કોણીય આવૃત્તિ $rad/s$ માં શોધો ($g = 10 \ m/s^2$ લો).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo