$(\sim (\sim p)) \wedge q$ એ ......... ને સમાન છે.

  • A
    $\sim p \wedge q$
  • B
    $p \wedge q$
  • C
    $p \wedge \sim q$
  • D
    $\sim p \wedge \sim q$

Explore More

Similar Questions

નીચેના ત્રણ વિધાનો ધ્યાનમાં લો:
$P: 5$ એ અવિભાજ્ય સંખ્યા છે.
$Q: 7$ એ $192$ નો અવયવ છે.
$R: 5$ અને $7$ નો લ.સા.અ. $35$ છે.
તો,નીચેનામાંથી કયા વિધાનનું સત્યતા મૂલ્ય સત્ય છે?

$(\sim p \wedge q) \vee (\sim p \wedge \sim q) \vee (p \wedge \sim q)$ નું તાર્કિક રીતે સમાન વિધાન કયું છે?

વિધાન પેટર્ન $(p \land q) \to (r \lor \sim s)$ અસત્ય છે. તો $p, q, r$ અને $s$ ના સત્ય મૂલ્યો અનુક્રમે છે

જો $(\sim p \wedge q) \rightarrow r$ અસત્ય હોય,તો $p, q, r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું થાય?

વિધાન $p \rightarrow \sim q$ ના પ્રતિધનાત્મક (contrapositive) નું પ્રતીપ (converse) શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo