નીચેનામાંથી કયું પાસું સજીવોની વ્યાખ્યાયિત લાક્ષણિકતા છે?

  • A
    પ્રયોગશાળામાં અલગ પ્રકારની ચયાપચયની ક્રિયાઓ થાય છે.
  • B
    દ્રવ્યનો વધારો ફક્ત અંદરની બાજુએ થાય છે.
  • C
    પર્યાવરણીય ઉત્તેજનાઓ પ્રત્યે સંવેદના અને પ્રતિચાર.
  • D
    બાહ્ય અને અંતઃ સપાટી પર દ્રવ્યના જમા થવાને કારણે જથ્થામાં વધારો.

Explore More

Similar Questions

જ્યારે જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સમાન દળ $M$ અને સમાન લંબાઈ $l$ ધરાવતા ચાર પાતળા સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસ બનાવે છે. કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$0.02 ~cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર $22 ~N$ નું તણાવ બળ લગાડવામાં આવે છે. તાંબાનો યંગ મોડ્યુલસ $1.1 \times 10^{11} ~N/m^2$ અને પોઈસન ગુણોત્તર $0.32$ છે. આડછેદના ક્ષેત્રફળમાં થતો ઘટાડો કેટલો હશે?

$[AlCl(H_2O)_5]^{2+}$ માં $Al$ ની ઓક્સિડેશન અવસ્થા અને સહસંયોજકતા અનુક્રમે કેટલી છે?

એક પદાર્થ બળ $F_1$ ની અસર હેઠળ $\frac{4}{5} \ s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. જો બળ બદલીને $F_2$ કરવામાં આવે,તો તે $\frac{3}{5} \ s$ ના આવર્તકાળ સાથે $SHM$ કરે છે. જો બંને બળો $F_1$ અને $F_2$ એકસાથે પદાર્થ પર એક જ દિશામાં કાર્ય કરે,તો તેનો નવો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo