સૂક્ષ્મ સજીવોની આથવણની પ્રક્રિયા દ્વારા કયા પદાર્થો બનાવી શકાય છે?

  • A
    પરંપરાગત પીણાં
  • B
    સાઇલેજ (Silage)
  • C
    અથાણાં,ચીઝ
  • D
    ઉપરના તમામ $(A), (B)$ અને $(C)$

Explore More

Similar Questions

પાશ્ચ્યુરાઇઝેશન (Pasteurization) એ નીચેનામાંથી કોની જાળવણી માટેની પ્રક્રિયા છે?

$Streptococcus \text{ } thermophilus$ અને $Lactobacillus \text{ } bulgaricus$ નો ઉપયોગ શેના ઉત્પાદન માટે કરવામાં આવે છે?

$A$: ચીઝ એ સૌથી જૂની ખાદ્ય વસ્તુઓમાંની એક છે જેમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે.
$R$: ચીઝની વિવિધ જાતો તેમના લાક્ષણિક પોત (texture),સુગંધ અને સ્વાદ દ્વારા ઓળખાય છે.

દૂધમાંથી દહીં બનવા માટે કયા સજીવો જવાબદાર છે?

ચીઝ બનાવતી વખતે સોડિયમ ક્લોરાઇડ $(NaCl)$ ઉમેરવામાં આવે છે કારણ કે તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo