$NaCl$ ના આદર્શ સ્ફટિકના $1.00 \ g$ દળના ઘન આકારમાં કેટલા એકમ કોષો આવેલા હોય છે?

  • A
    $1.28 \times 10^{21} \ \text{એકમ કોષો}$
  • B
    $1.71 \times 10^{21} \ \text{એકમ કોષો}$
  • C
    $2.57 \times 10^{21} \ \text{એકમ કોષો}$
  • D
    $5.14 \times 10^{21} \ \text{એકમ કોષો}$

Explore More

Similar Questions

$BCC$ બંધારણ ધરાવતા અને $400 \ pm$ ધારની લંબાઈ ધરાવતા તત્વની ઘનતા ($g \ cm^{-3}$ માં) કેટલી હશે? (પરમાણ્વીય દળ $= 100 \ g \ mol^{-1}$)

એક તત્વ (મોલર દળ $180 \ g \ mol^{-1}$) $BCC$ સ્ફટિક રચના ધરાવે છે જેની ઘનતા $18 \ g \ cm^{-3}$ છે. તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે?

એક તત્વ $288 \, pm$ ની કોષ ધાર સાથે બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(bcc)$ બંધારણ ધરાવે છે. તત્વની ઘનતા $7.2 \, g/cm^{3}$ છે. તત્વના $208 \, g$ માં કેટલા પરમાણુઓ હાજર હશે?

$300 \, pm$ ની ધારની લંબાઈ ધરાવતા સ્ફટિકમાં બે સમાંતર $(111)$ સમતલો વચ્ચેનું અંતર ................ $pm$ છે.

$12 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા પરમાણ્વીય પદાર્થ $A$ ની ઘન સ્ફટિક રચના છે,જેની ધારની લંબાઈ $300 \ pm$ છે. $A$ ના એક એકમ કોષમાં હાજર પરમાણુઓની સંખ્યા $.....$ છે (નજીકનો પૂર્ણાંક). આપેલ છે કે $A$ ની ઘનતા $3.0 \ g \ cm^{-3}$ છે અને $N_{A} = 6.02 \times 10^{23} \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo