બે તારાઓ લાલ અને વાદળી દેખાય છે. બંને માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    લાલ તારો નજીક છે.
  • B
    વાદળી તારો નજીક છે.
  • C
    લાલ તારાનું તાપમાન વધુ છે.
  • D
    વાદળી તારાનું તાપમાન વધુ છે.

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થ (black body) માટે $2000 \ K$ તાપમાને મહત્તમ તરંગલંબાઈ $\lambda_{m}$ છે. તો $3000 \ K$ તાપમાને તેની મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે?

તારાનો રંગ અને તાપમાન વચ્ચેનો સંબંધ કોના દ્વારા આપવામાં આવે છે?

$1227\,^oC$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $5000\,\mathring{A}$ તરંગલંબાઈ પર મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. જો પદાર્થનું તાપમાન $1000\,^oC$ જેટલું વધારવામાં આવે,તો મહત્તમ તીવ્રતા ....... $\mathring{A}$ તરંગલંબાઈ પર હશે.

Difficult
View Solution

જો સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જિત વિકિરણોની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઇ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ હોય,તો તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

એક સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ (perfectly black body) માટે,મહત્તમ તીવ્રતા ધરાવતા વિકિરણની આવૃત્તિ $(v_m)$ અને નિરપેક્ષ તાપમાન $T$ વચ્ચે આલેખ દોરવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo