$100 \ g$ પાણીને $30^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. પાણીના થોડા વિસ્તરણને અવગણતા,તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ....... $kJ$ છે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા = $4184 \ J/kg\cdot K$)

  • A
    $4.2$
  • B
    $8.4$
  • C
    $84$
  • D
    $2.1$

Explore More

Similar Questions

$\operatorname{sech}^{-1}(\sin \theta)$ ની કિંમત શું થાય?

જો બે રેખાઓના દિકગુણોત્તરો $(l, m, n)$ સમીકરણો $l+m+n=0$ અને $mn-2ln+lm=0$ નું સમાધાન કરે છે,તો રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

નીચેનામાંથી કયા સજીવની કોષદીવાલ કાઇટીન (chitin) ની બનેલી હોય છે?

$\int_0^x t e^{t^2} d t$ ની ન્યૂનતમ કિંમત છે

$p-n$ જંકશનમાં ડેપ્લેશન લેયર (depletion layer) શેના કારણે રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo