ત્રણ સમાન દળના સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો.

  • A
    $\frac{2a}{3}, \frac{a}{2}$
  • B
    $\frac{2a}{3}, \frac{a}{3}$
  • C
    $\frac{a}{3}, \frac{a}{3}$
  • D
    $\frac{a}{2}, \frac{a}{3}$

Explore More

Similar Questions

$m_1 = 2m$,$m_2 = 4m$,$m_3 = m$ અને $m_4$ દળ ધરાવતા ચાર કણોને એક ચોરસના ચાર ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. $m_4$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી ચારેય કણોનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર ચોરસના કેન્દ્ર પર હોય?

$m$ દળ ધરાવતો એક બિંદુવત પદાર્થ $x$-અક્ષ પર $(a, 0)$ પર રાખેલ છે. $(-3a, 0)$ પર કેટલું દળ રાખવું જોઈએ જેથી દ્રવ્યમાન કેન્દ્ર ઉગમબિંદુ પર રહે?

કાર્બન મોનોક્સાઈડ અણુમાં કાર્બન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ વચ્ચેનું અંતર $1.1 \ \mathring{A}$ છે. આપેલ છે કે,કાર્બન પરમાણુનું દળ $12 \ a.m.u.$ અને ઓક્સિજન પરમાણુનું દળ $16 \ a.m.u.$ છે,તો કાર્બન મોનોક્સાઈડ અણુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.

$1\,kg$,$\frac{3}{2}\,kg$ અને $2\,kg$ દળ ધરાવતા ત્રણ કણો $a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર આવેલા છે. દ્રવ્યમાન કેન્દ્રના $x, y$ યામ શોધો.

$20 \ g$,$30 \ g$ અને $50 \ g$ દળ ધરાવતા ત્રણ કણોના વેગ અનુક્રમે $10 \hat{i}$,$10 \hat{j}$ અને $10 \hat{k}$ છે. આ ત્રણ કણોના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo