ત્રણ $\ell$ લંબાઈના સળિયાઓને જોડીને સમબાજુ ત્રિકોણ $PQR$ બનાવેલો છે. $O$ એ $PQ$ નું મધ્યબિંદુ છે. તાપમાનના નાના ફેરફાર માટે $OR$ અંતર અચળ રહે છે. જો $PR$ અને $RQ$ માટે રેખીય પ્રસરણાંક $\alpha_2$ હોય અને $PQ$ માટે $\alpha_1$ હોય,તો:

  • A
    $\alpha_2 = 3\alpha_1$
  • B
    $\alpha_1 = 4\alpha_2$
  • C
    $\alpha_1 = 3\alpha_2$
  • D
    $\alpha_2 = 4\alpha_1$

Explore More

Similar Questions

$30^{\circ} C$ તાપમાને એક વર્તુળાકાર તાંબાની રીંગના કાણાનું ક્ષેત્રફળ $9.98 \ cm^2$ છે. તેને $10 \ cm^2$ આડછેદ ધરાવતા સ્ટીલના સળિયા પર ચડાવવા માટે, રીંગ અને સળિયા બંનેનું તાપમાન $\Delta T$ જેટલું વધારવામાં આવે છે. જો તાંબા અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે $17 \times 10^{-6} /{ }^{\circ} C$ અને $11 \times 10^{-6} /{ }^{\circ} C$ હોય, તો $\Delta T$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ ($^{\circ} C$ માં)?

જો ધાતુના બ્લોકને $20\,^{\circ}C$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં $0.12\%$ નો ફેરફાર થાય,તો ધાતુનો રેખીય પ્રસરણાંક ($^{\circ}C^{-1}$ માં) કેટલો હશે?

Difficult
View Solution

એક પિત્તળની તકતી સ્ટીલની પ્લેટના કાણામાં બરાબર બંધ બેસે છે. જો આ તંત્રને શું કરવામાં આવે તો તકતી કાણામાંથી ઢીલી થઈ શકે?

$20 \; cm$ વ્યાસ ધરાવતા એલ્યુમિનિયમના ગોળાને $0^{\circ} C$ થી $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. તેના કદમાં થતો ફેરફાર શોધો (આપેલ છે કે એલ્યુમિનિયમ માટે રેખીય પ્રસરણાંક $\alpha_{Al} = 23 \times 10^{-6} \; /^{\circ} C$): ($; cm^3$ માં)

એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક $13 \times 10^{-7} \ K^{-1}$ છે અને તેને લંબ દરેક દિશામાં $231 \times 10^{-7} \ K^{-1}$ છે. તો કદ પ્રસરણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo