$Y$-અક્ષ પરના બે બિંદુઓ $A$ અને $B$ ઊગમબિંદુથી અનુક્રમે $12.3 \ cm$ અને $12.5 \ cm$ અંતરે આવેલા છે. આ બિંદુઓ આગળ સ્થિતિમાન અનુક્રમે $56 \ V$ અને $54.8 \ V$ છે. $Y$-અક્ષ પરના બિંદુ $A$ આગળ $4 \ \mu C$ નો વિદ્યુતભાર મૂકતાં તેના પર લાગતા બળનો ઘટક કેટલો હશે?

  • A
    $2.4 \times 10^{-4} \ N$
  • B
    $24 \times 10^{-4} \ N$
  • C
    $2 \times 10^{-4} \ N$
  • D
    $24 \times 10^{-8} \ N$

Explore More

Similar Questions

નીચેની આકૃતિ $x$-અક્ષ પરના $4$ વિસ્તારોમાં સ્થાન $x$ ના વિધેય તરીકે વિદ્યુત સ્થિતિમાન $V$ દર્શાવે છે. આ વિસ્તારોમાં વિદ્યુત ક્ષેત્ર $E$ માટે નીચેનામાંથી કયું સાચું છે?

$x-y$ સમતલમાં સ્થિતિમાન $V = 5(x^2 + xy) \, V$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1, -2)$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

સ્થિર વિદ્યુત ક્ષેત્રનું સ્થિતિમાન વિધેય $V = 2x^2$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(2 \ m, 0, 3 \ m)$ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો.

વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો.

ઉગમબિંદુની આસપાસના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર સમાન છે અને $x$-અક્ષની દિશામાં છે. ઉગમબિંદુને કેન્દ્ર ગણીને એક નાનું વર્તુળ દોરવામાં આવ્યું છે,જે અક્ષોને અનુક્રમે $(a, 0), (0, a), (-a, 0), (0, -a)$ બિંદુઓ $A, B, C, D$ પર છેદે છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તો કયા બિંદુએ સ્થિતિમાન ન્યૂનતમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo