એક ટ્રાન્ઝિસ્ટરને $\beta = 75$ સાથે કોમન બેઝ પરિપથમાં જોડેલ છે. $5 \text{ mA}$ ના એમીટર પ્રવાહ માટે,કલેક્ટર પ્રવાહનું મૂલ્ય ........ $\text{mA}$ છે.

  • A
    $1.03$
  • B
    $6.21$
  • C
    $2.4$
  • D
    $4.93$

Explore More

Similar Questions

કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટર માટે,પ્રવાહ ગેઇન $\alpha = 0.98$ છે. એમિટર પ્રવાહમાં $2 \ mA$ નો ફેરફાર કરવા માટે,બેઝ પ્રવાહમાં ......... $mA$ ફેરફાર કરવો પડે.

Difficult
View Solution

$126$ નો વોલ્ટેજ ગેઈન ધરાવતા $C.E.$ એમ્પ્લીફાયરને આપવામાં આવતો ઇનપુટ સિગ્નલ $V_i = 2 \cos \left(12 t + \frac{\pi}{3}\right)$ છે. તો અનુરૂપ આઉટપુટ સિગ્નલ શું હશે?

નીચે આપેલ કોમન એમિટર કોન્ફિગ્યુરેશનમાં, $\beta = 100$ કરંટ ગેઈન ધરાવતા $NPN$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમ્પ્લીફાયરનો આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે?

$CE$ ઍમ્પ્લિફાયર માટે પ્રવાહ ગેઇન $60$ છે. જો લોડ અવરોધ $5 \times 10^3 \ \Omega$ અને ઇનપુટ અવરોધ $5 \times 10^2 \ \Omega$ હોય,તો વૉલ્ટેજ ગેઇન ....... છે.

જ્યારે $n-p-n$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે ત્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo