યંગના બે સ્લિટના પ્રયોગમાં જ્યારે સોડિયમ પ્રકાશ $(\lambda = 5898 \, \mathring A)$ વાપરવામાં આવે છે ત્યારે $92$ શલાકાઓ દેખાય છે. જો તેના બદલે $\lambda = 5461 \, \mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે,તો કેટલી શલાકાઓ દેખાશે?

  • A
    $62$
  • B
    $67$
  • C
    $85$
  • D
    $99$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ્સ વચ્ચેનું અંતર $0.6 \; mm$ છે. વ્યતિકરણ ભાત સ્લિટ્સથી $80 \; cm$ દૂર રહેલા પડદા પર જોવા મળે છે. પ્રથમ અપ્રકાશિત શલાકા (dark fringe) એક સ્લિટની બરાબર સામે જોવા મળે છે. પ્રકાશની તરંગલંબાઈ $\dots \; nm$ હશે.

$6320 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના સ્ત્રોત સાથે યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,પ્રથમ મહત્તમ (maxima) ક્યારે જોવા મળશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં બે સ્ત્રોતોના કંપવિસ્તાર અનુક્રમે $3a$ અને $a$ છે. તો પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે ($:1$ માં)?

જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સ્લિટ્સ વચ્ચેનું અંતર ઘટાડીને $\frac{1}{3}$ ગણું કરવામાં આવે,તો ફ્રિન્જની પહોળાઈ $n$ ગણી થાય છે. $n$ નું મૂલ્ય કેટલું છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સફેદ પ્રકાશનો ઉપયોગ થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $b$ છે. પડદો સ્લિટ્સથી $d$ $(d >> b)$ અંતરે છે. એક સ્લિટની બરાબર સામે કેટલીક તરંગલંબાઇઓ ગેરહાજર છે. આ તરંગલંબાઇઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo