જો સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $Pn + Qn^2$ હોય,જ્યાં $P$ અને $Q$ અચળ હોય,તો સામાન્ય તફાવત કેટલો થાય?

  • A
    $2Q$
  • B
    $P + Q$
  • C
    $2P$
  • D
    $P - Q$

Explore More

Similar Questions

જો $a_1, a_2, a_3, ......., a_n$ એ $A.P.$ માં હોય,જ્યાં દરેક $i$ માટે $a_i > 0$ હોય,તો $\frac{1}{\sqrt{a_1} + \sqrt{a_2}} + \frac{1}{\sqrt{a_2} + \sqrt{a_3}} + ....... + \frac{1}{\sqrt{a_{n-1}} + \sqrt{a_n}} = $ નું મૂલ્ય શોધો.

જો શૂન્યતર $A.P.$ નું $19^{th}$ પદ શૂન્ય હોય,તો તેના ($49^{th}$ પદ) : ($29^{th}$ પદ) નો ગુણોત્તર કેટલો થાય?

જો શ્રેણી $\log _{9^{1 / 2}} x + \log _{9^{1 / 3}} x + \log _{9^{1 / 4}} x + \dots$ જ્યાં $x > 0$ ના પ્રથમ $21$ પદોનો સરવાળો $504$ હોય,તો $x$ ની કિંમત શોધો:

$A.P.$ ના $n$ પદોનો સરવાળો શોધો,જેનું $k^{\text{th}}$ પદ $5k+1$ છે.

એક $A.P.$ માં,છઠ્ઠું પદ $a_6 = 2$ છે. જો $a_1 a_4 a_5$ નો ગુણાકાર મહત્તમ હોય,તો $A.P.$ નો સામાન્ય તફાવત કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo