$1$ અને $2$ અંકોનો ઉપયોગ કરીને $5$ અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય,જેમાં માત્ર એક અંક બાકીના અંકોથી અલગ હોય?

  • A
    $30$
  • B
    $31$
  • C
    $32$
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

અંગ્રેજી મૂળાક્ષરના $10$ ભિન્ન અક્ષરો આપેલા છે. આ અક્ષરોનો ઉપયોગ કરીને $5$ અક્ષરોવાળા શબ્દો બનાવવામાં આવે છે. જો ઓછામાં ઓછો એક અક્ષર પુનરાવર્તિત થાય,તો આવા કેટલા શબ્દો બનાવી શકાય?

જો અંકોનું પુનરાવર્તન થઈ શકતું હોય,તો $1, 2, 3, 4, 5$ અંકોનો ઉપયોગ કરીને કેટલા $2$ અંકની બેકી સંખ્યાઓ બનાવી શકાય?

$COMBINE$ શબ્દના તમામ અક્ષરો લઈને અને સ્વરોને એકી સ્થાનો પર રાખીને બનતા ક્રમચયોની સંખ્યા કેટલી છે?

$3, 4, 5, 6, 7, 8$ અંકોનો ઉપયોગ કરીને અંકોનું પુનરાવર્તન કર્યા વગર $3000$ અને $4000$ ની વચ્ચે $5$ વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય?

Difficult
View Solution

$ASSASSINATION$ શબ્દના અક્ષરોને કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી બધા $S$ સાથે આવે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo