$DHOLPUR$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને $4$ ભિન્ન અક્ષરોવાળા કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં $L$ અને $P$ હંમેશા સમાવિષ્ટ હોય?

  • A
    $144$
  • B
    $44$
  • C
    $240$
  • D
    $24$

Explore More

Similar Questions

$4$ જોડકાં (પતિ અને પત્ની) માંથી $4$ સભ્યોની સમિતિ બનાવવાની છે. કેટલી રીતે સમિતિ બનાવી શકાય કે જેમાં કોઈ પણ જોડકું ન હોય?

Difficult
View Solution

કોઈપણ $r$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કોના વડે વિભાજ્ય હોય છે?

$2n$ વસ્તુઓમાંથી $n$ વસ્તુઓની પસંદગી કરવાની રીતોની સંખ્યા શોધો, જેમાં $n$ વસ્તુઓ સમાન છે અને બાકીની અલગ છે:

એક જૂથમાં $4$ છોકરીઓ અને $7$ છોકરાઓ છે. જો ટીમમાં ઓછામાં ઓછો એક છોકરો અને એક છોકરી હોય,તો $5$ સભ્યોની ટીમ કેટલી રીતે પસંદ કરી શકાય?

$10$ સફેદ,$9$ લીલા અને $7$ વાદળી દડાઓમાંથી એક કે તેથી વધુ દડા પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo