જો $\vec{a}, \vec{b}, \vec{c}$ એકમ સદિશો હોય,તો $|\vec{a} - \vec{b}|^2 + |\vec{b} - \vec{c}|^2 + |\vec{c} - \vec{a}|^2$ ની મહત્તમ કિંમત શું છે?

  • A
    $4$
  • B
    $9$
  • C
    $8$
  • D
    $6$

Explore More

Similar Questions

જો $\overline{r} = -4 \hat{i} - 6 \hat{j} - 2 \hat{k}$ એ સદિશો $\overline{a} = -\hat{i} - 4 \hat{j} + 3 \hat{k}$ અને $\overline{b} = -8 \hat{i} - \hat{j} + 3 \hat{k}$ નું સુરેખ સંયોજન હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

જો $a, b, c$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો હોય,તો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર શું છે?

જો $A(2, 3, 5)$,$B(1, 2, 3)$,$C(-5, 4, -2)$ અને $D(1, 10, 10)$ હોય,તો ...

બતાવો કે બિંદુઓ $A (-2 \hat{i}+3 \hat{j}+5 \hat{k})$,$B (\hat{i}+2 \hat{j}+3 \hat{k})$ અને $C (7 \hat{i}-\hat{k})$ સમરેખ છે.

જો $p = 7i - 2j + 3k$ અને $q = 3i + j + 5k$ હોય,તો $|p - 2q| = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo