ચતુષ્કોણ $ABCD$ માં,જો $P$ અને $Q$ એ અનુક્રમે $\overline{BC}$ અને $\overline{AD}$ ના મધ્યબિંદુઓ હોય,તો $\vec{AB} + \vec{DC} = \dots$

  • A
    $3\vec{QP}$
  • B
    $\vec{QP}$
  • C
    $2\vec{QP}$
  • D
    $\frac{1}{2}\vec{QP}$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,ધારો કે $G$ તેનું મધ્યકેન્દ્ર છે અને $M, N$ એ અનુક્રમે $AB, AC$ રેખાખંડોના અંતરિયાળ બિંદુઓ છે,જેથી $M, G, N$ સમરેખ છે. જો $r$ એ $\triangle AMN$ ના ક્ષેત્રફળ અને $\triangle ABC$ ના ક્ષેત્રફળનો ગુણોત્તર દર્શાવે,તો

જો $\bar{a}, \bar{b}, \bar{c}$ એ ત્રણ એકમ સદિશો છે કે જેથી $|\bar{a}+\bar{b}+\bar{c}|=1$ અને $\bar{b}$ એ $\bar{c}$ ને લંબ છે. જો $\bar{a}$ એ $\bar{b}$ અને $\bar{c}$ સાથે અનુક્રમે $\alpha$ અને $\beta$ ખૂણા બનાવે છે,તો $\cos \alpha+\cos \beta$ ની કિંમત શોધો.

જો $\hat{i}+\hat{j}+\hat{k}, 2 \hat{i}+5 \hat{j}, 3 \hat{i}+2 \hat{j}-3 \hat{k}$ અને $\hat{i}-6 \hat{j}-\hat{k}$ એ અનુક્રમે બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થાન સદિશો હોય,તો $\overrightarrow{AB}$ અને $\overrightarrow{CD}$ વચ્ચેનો ખૂણો શોધો. સાબિત કરો કે $\overrightarrow{AB}$ અને $\overrightarrow{CD}$ સમરેખ છે.

$a, b, c$ ત્રણ સદિશો છે કે જેથી $|a|=1, |b|=2, |c|=3$ અને $b \cdot c=0$ થાય. જો $a$ ની દિશામાં $b$ નો પ્રક્ષેપ એ $a$ ની દિશામાં $c$ ના પ્રક્ષેપ જેટલો હોય,તો $|2a+3b-3c|=$

સદિશો $a = 2i + 3j + k$ અને $b = 2i - j - k$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo