જો $\left( mx - 1 + \frac{1}{x} \right)$ પદાવલિ,$x$ ની બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ માટે ઋણ ન હોય,તો $m$ ની ન્યૂનતમ કિંમત કેટલી હોવી જોઈએ?

  • A
    $-\frac{1}{2}$
  • B
    $0$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

$R$ માં અસમતા $x^2 - 2x + 5 \leq 0$ ના તમામ ઉકેલોનો ગણ કયો છે?

ધારો કે $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^2 - (t^2 - 5t + 6)x + 1 = 0$ ના ભિન્ન બીજ છે,જ્યાં $t \in \mathbb{R}$,અને $a_n = \alpha^n + \beta^n$. તો $\frac{a_{2023} + a_{2025}}{a_{2024}}$ ની ન્યૂનતમ કિંમત શોધો.

જો $x^2-5x-14 > 0$ એ સૂચવે છે કે $x$ એ $[\alpha, \beta]$ ની બહાર છે,તો $\frac{\alpha}{\beta}$ ની કિંમત શોધો.

જો $a$ અને $b$ એ સમીકરણ $x^2-7x-1=0$ ના બીજ હોય,તો $\frac{a^{21}+b^{21}+a^{17}+b^{17}}{a^{19}+b^{19}}$ ની કિંમત $........$ થાય.

અસમતા $3^x+3^{1-x}-4 < 0$ નો $\mathbb{R}$ માં ઉકેલ ગણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo