$2, 4, 8, 16, 32, 64$ અવલોકનોનો સમગુણોત્તર મધ્યક કેટલો થાય?

  • A
    $2^{5/2}$
  • B
    $2^{7/2}$
  • C
    $33$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

$G.P.$ $\frac{5}{2}, \frac{5}{4}, \frac{5}{8}, \dots$ ના $20$ માં અને $n$ માં પદ શોધો.

જો સમગુણોત્તર શ્રેણીનું $(m + n)^{th}$ પદ $9$ અને $(m - n)^{th}$ પદ $4$ હોય,તો $m^{th}$ પદ કયું હશે?

જો અનંત સમગુણોત્તર શ્રેણીના પદોનો સરવાળો $3$ હોય અને તેમના વર્ગોનો સરવાળો પણ $3$ હોય,તો શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર કેટલા થાય?

Difficult
View Solution

જો $G.P.$ $a_1, a_2, a_3, \dots$ નું પ્રથમ પદ એકમ હોય અને $4a_2 + 5a_3$ ન્યૂનતમ હોય,તો $G.P.$ નો સામાન્ય ગુણોત્તર શોધો.

Difficult
View Solution

જો એક $G$.$P$. ના $2^{\text{nd}}$ અને $5^{\text{th}}$ પદો અનુક્રમે $24$ અને $3$ હોય,તો પ્રથમ $6$ પદોનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo