કોઈ એક પદાર્થમાંથી ફોટોઈલેકટ્રૉનનું ઉત્સર્જન થવા માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5200\, \text{\AA}$ છે. નીચેનામાંથી કયો એકરંગી પ્રકાશ આપાત કરતાં ફોટોઈલેકટ્રૉનનું ઉત્સર્જન શક્ય બનશે?

  • A
    $1\, W$ ના અલ્ટ્રાવાયોલેટ લેમ્પમાંથી ઉત્સર્જાતો પ્રકાશ
  • B
    $50\, W$ ના અલ્ટ્રાવાયોલેટ લેમ્પમાંથી ઉત્સર્જાતો પ્રકાશ
  • C
    $1\, W$ ના ઇન્ફ્રારેડ લેમ્પમાંથી ઉત્સર્જાતો પ્રકાશ
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

ફોટો-ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસની રૂપરેખા આપો.

એક ફોટોઈલેક્ટ્રિક સેલને $1 \ m$ દૂર રહેલા પ્રકાશના બિંદુવત ઉદગમ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે ઉદગમને $2 \ m$ દૂર ખસેડવામાં આવે,ત્યારે:

ફોટોસેલ એ એક એવું સાધન છે જે:

ધાતુના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) ની વ્યાખ્યા આપો અને તેનો એકમ લખો.

નીચેના બે વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને આપેલા જવાબોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(A)$ ફોટોવોલ્ટેઇક કોષોમાં ઉત્પન્ન થતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના પ્રમાણમાં હોતો નથી.
$(B)$ વાયુથી ભરેલા ફોટોએમિસિવ કોષોમાં, ફોટોઇલેક્ટ્રોનનો વેગ આપાત વિકિરણની તરંગલંબાઇ પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo