ટંગસ્ટનમાંથી $K_{\alpha}$ ક્ષ-કિરણોનું ઉત્સર્જન $\lambda = 0.021 \ nm$ તરંગલંબાઈએ થાય છે. તો પરમાણુમાં $K$ અને $L$ સ્તરો વચ્ચેનો ઊર્જા-તફાવત કેટલો હશે?

  • A
    $0.51 \ MeV$
  • B
    $1.2 \ MeV$
  • C
    $59 \ keV$
  • D
    $13.6 \ eV$

Explore More

Similar Questions

$30 \; kV$ ના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા $X$-કિરણોની $(a)$ મહત્તમ આવૃત્તિ અને $(b)$ લઘુત્તમ તરંગલંબાઇ શોધો.

જો પરમાણુ ક્રમાંક $31$ ધરાવતા તત્વમાંથી ઉત્સર્જિત $K_\alpha$ $X$-કિરણોની આવૃત્તિ $v$ હોય,તો પરમાણુ ક્રમાંક $51$ ધરાવતા તત્વમાંથી ઉત્સર્જિત $K_\alpha$ $X$-કિરણોની આવૃત્તિ કેટલી હશે?

એક $X$-રે ટ્યુબ $30 \ kV$ પર કાર્ય કરે છે. ઉત્સર્જિત લઘુત્તમ તરંગલંબાઇ $\mathring{A}$ માં કેટલી હશે? (આપેલ છે: $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$,$e = 1.6 \times 10^{-19} \ C$,$c = 3 \times 10^8 \ m/s$)

જ્યારે $X$-રે ટ્યુબમાં ઇલેક્ટ્રોન પર લાગુ કરવામાં આવતો પ્રવેગક વોલ્ટેજ એક નિર્ણાયક મૂલ્ય કરતા વધારવામાં આવે છે,ત્યારે $X$-રે સ્પેક્ટ્રમમાં શું થાય છે?

સંપૂર્ણ સૂર્યગ્રહણ સમયે,સૂર્યના વિકિરણનો વર્ણપટ કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo