આપણી આંખો તરંગલંબાઈના ....... વિસ્તાર માટે સંવેદનશીલ છે.

  • A
    $400 \, nm$ થી $700 \, nm$
  • B
    $-\infty$ થી $+\infty$
  • C
    $1 \, nm$ થી $700 \, nm$
  • D
    $700 \, nm$ થી $800 \, nm$

Explore More

Similar Questions

ટેલિસ્કોપની રિઝોલ્વિંગ પાવર (વિભેદન શક્તિ) ક્યારે વધે છે?

ટેલિસ્કોપની વિભેદન શક્તિ (resolving power) શેના પર આધાર રાખે છે?

$R$ વ્યાસ ધરાવતા ઓબ્જેક્ટિવ લેન્સવાળા ટેલિસ્કોપનો ઉપયોગ $500 \text{ nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરતા દૂરના તારાને અવલોકવા માટે કરવામાં આવે છે, જેની રિઝોલ્યુશન ક્ષમતા $5 \times 10^{-7} \text{ radian}$ છે. $R$ નું મૂલ્ય . . . . . . $\text{cm}$ છે.

પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર $38.6 \times 10^4 \ km$ છે. $5 \ m$ વ્યાસ ધરાવતા ઓબ્જેક્ટિવ લેન્સ અને $\lambda = 6000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા ટેલિસ્કોપ દ્વારા ચંદ્રની સપાટી પરના બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર જેનું વિભેદન કરી શકાય તે ...... $m$ છે.

Difficult
View Solution

બે તરંગલંબાઈઓ $\lambda_1 = 4000\,\mathring{A}$ અને $\lambda_2 = 6000\,\mathring{A}$ માટે ઓપ્ટિકલ માઈક્રોસ્કોપની વિભેદન શક્તિનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo