પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર $38.6 \times 10^4 \ km$ છે. $5 \ m$ વ્યાસ ધરાવતા ઓબ્જેક્ટિવ લેન્સ અને $\lambda = 6000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા ટેલિસ્કોપ દ્વારા ચંદ્રની સપાટી પરના બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર જેનું વિભેદન કરી શકાય તે ...... $m$ છે.

  • A
    $5.65$
  • B
    $28.25$
  • C
    $11.30$
  • D
    $56.51$

Explore More

Similar Questions

ઓપ્ટિકલ સાધનોની વિભેદન શક્તિ (Resolving Power) સમજાવો અને ટેલિસ્કોપની વિભેદન શક્તિ સમજાવો.

માનવ આંખની વિભેદન શક્તિ (resolving power) $1'$ છે. $d = 3 \, m$ અંતરે રહેલી બે વસ્તુઓને કેટલા $r$ (in $km$) અંતરેથી અલગ-અલગ જોઈ શકાય?

$1.22 \ m$ વ્યાસ ધરાવતા લેન્સવાળા ટેલિસ્કોપની $5000 \ \mathring{A}$ તરંગલંબાઇ માટે વિભેદન શક્તિ (resolving power) કેટલી થાય?

ટેલિસ્કોપની વિભેદન મર્યાદા $3.0 \times 10^{-7} \text{ rad}$ છે. જો તેનો ઉપયોગ તારામાંથી આવતા $525 \text{ nm}$ તરંગલંબાઇના પ્રકાશને જોવા માટે કરવામાં આવે, તો ઓબ્જેક્ટિવનો વ્યાસ કેટલો હોવો જોઈએ ($\text{ m}$ માં)?

માનવ કીકીની ત્રિજ્યા $0.25 \ cm$ અને આરામદાયક જોવાનું અંતર $25 \ cm$ છે તેમ ધારીએ તો,$500 \ nm$ તરંગલંબાઇ પર માનવ આંખ બે પદાર્થો વચ્ચેનું કેટલું લઘુત્તમ અંતર પારખી શકે ($\mu m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo