નીચેનામાંથી કયા ક્ષારની હાજરીને લીધે પ્લાસ્ટર ઓફ પેરિસની સેટીંગ પ્રક્રિયાનો વેગ વધે છે?

  • A
    $NaCl$
  • B
    $KCl$
  • C
    $BaSO_4$
  • D
    $CuSO_4$

Explore More

Similar Questions

સ્થળાંતર સમીકરણ $y = \frac{1}{\sqrt{a}} \sin \omega t \pm \frac{1}{\sqrt{b}} \cos \omega t$ દ્વારા દર્શાવવામાં આવતા તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

જ્યારે $2 \ A$ નો વિદ્યુતપ્રવાહ $100 \ s$ માટે ધાતુ આયન દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે $0.066 \ g$ ધાતુ જમા થાય છે. ધાતુનો વિદ્યુતરાસાયણિક તુલ્યાંક ($g \ C^{-1}$ માં) કેટલો છે?

શુષ્ક એમોનિયાના પ્રવાહમાં સોડિયમ ધાતુને ગરમ કરવાથી શું મળે છે?

અંતરાલ $[0, \pi]$ માં સમીકરણ $(81)^{\sin ^2 x} + (81)^{\cos ^2 x} = 30$ ના ઉકેલોની સંખ્યા કેટલી છે?

એક કણ $A$ કંપનવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તેની પ્રારંભિક સ્થિતિથી $2T$ સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo