$ax + by + c = 0$ ને સમાંતર અને બિંદુ $(c, d)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય?

  • A
    $a(x + c) - b(y + d) = 0$
  • B
    $a(x + c) + b(y + d) = 0$
  • C
    $a(x - c) + b(y - d) = 0$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

જો $u = a_1x + b_1y + c_1 = 0$,$v = a_2x + b_2y + c_2 = 0$ અને $\frac{a_1}{a_2} = \frac{b_1}{b_2} = \frac{c_1}{c_2}$ હોય,તો વક્ર $u + kv = 0$ એ શું છે?

ઉગમબિંદુ અને બિંદુ $(a \cos \theta, a \sin \theta)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ ..... છે.

એક રેખા $AB$ ઉગમબિંદુ $(0, 0)$ માંથી પસાર થાય છે અને રેખા $CD$ $(3x + 4y + 6 = 0)$ ને લંબ છે. રેખા $AB$ નું સમીકરણ શોધો:

$(3, -2)$ અને $(-1, 4)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો.

જો $P(3,4)$ માંથી પસાર થતી સીધી રેખા ધન $x$-અક્ષ સાથે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $\frac{\pi}{6}$ ખૂણો બનાવે છે અને રેખા $12x + 5y + 10 = 0$ ને $Q$ બિંદુએ મળે છે,તો રેખાખંડ $PQ$ ની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo