રેખાઓ $x = 9$ અને $x - \sqrt{3}y + 7 = 0$ વચ્ચેનો ખૂણો કેટલા $^\circ$ થાય?

  • A
    $45$
  • B
    $30$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

જો રેખા $(2x + 3y + 4) + \lambda(6x - y + 12) = 0$ એ રેખા $7x + 5y = 2$ ને લંબ હોય,તો $\lambda = $

બિંદુઓ $(3, -4)$ અને $(-2, 6)$ માંથી પસાર થતી રેખા અને $(-3, 6)$ તથા $(9, -18)$ માંથી પસાર થતી રેખા:

એક સીધી રેખા $(\sqrt{3} - 1)x = (\sqrt{3} + 1)y$ એ ઉગમબિંદુમાંથી પસાર થતી બીજી સીધી રેખા સાથે $75^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો તે રેખાનું સમીકરણ શું છે?

રેખાઓ $p(p^2 + 1)x - y + q = 0$ અને $(p^2 + 1)^2x + (p^2 + 1)y + 2q = 0$ એ એક સામાન્ય રેખાને લંબ હોય તે માટે :

જો રેખાઓ $mx + 2y + 1 = 0$ અને $2x + 3y + 5 = 0$ એકબીજાને લંબ હોય,તો $m$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo