જે વર્તુળ $X$-અક્ષને ઉગમબિંદુથી $+3$ ના અંતરે સ્પર્શે છે અને ધન $Y$-અક્ષ પર $8$ નો અંતઃખંડ કાપે છે,તે વર્તુળનું સમીકરણ મેળવો.

  • A
    $x^2 + y^2 - 6x - 10y + 9 = 0$
  • B
    $x^2 + y^2 - 6x - 10y - 9 = 0$
  • C
    $x^2 + y^2 + 6x + 10y + 9 = 0$
  • D
    $x^2 + y^2 + 6x + 10y - 9 = 0$

Explore More

Similar Questions

ધારો કે $A(2,3)$,$B(3,-1)$ અને $C(-3,2)$ ત્રણ બિંદુઓ છે. જો $A$,$B$ અને $C$ માંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર $O(h, k)$ હોય,તો $2k - 4h$ ની કિંમત શોધો.

બિંદુ $(4,5)$ માંથી વર્તુળ $x^2+y^2-4x-2y-11=0$ પર દોરેલા સ્પર્શકો અને આ સ્પર્શકોના સ્પર્શબિંદુઓને જોડતી ત્રિજ્યાઓની જોડી દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

બિંદુ $(1,0)$ માંથી પસાર થતું એક વર્તુળ $X$-અક્ષ પર $4$ એકમ લંબાઈનો અને $Y$-અક્ષ પર $2\sqrt{11}$ એકમ લંબાઈનો અંતઃખંડ બનાવે છે. જો વર્તુળનું કેન્દ્ર ચોથા ચરણમાં હોય,તો વર્તુળની ત્રિજ્યા કેટલી છે?

વર્તુળ $x^2 + y^2 - 4x - 4y + 4 = 0$ એ...

ધારો કે બિંદુ $B$ એ રેખા $8x-6y-23=0$ ની સાપેક્ષે બિંદુ $A(2,3)$ નું પ્રતિબિંબ છે. ધારો કે $\Gamma_A$ અને $\Gamma_B$ એ અનુક્રમે $A$ અને $B$ કેન્દ્ર ધરાવતા $2$ અને $1$ ત્રિજ્યાના વર્તુળો છે. ધારો કે $T$ એ વર્તુળો $\Gamma_A$ અને $\Gamma_B$ નો સામાન્ય સ્પર્શક છે જેથી બંને વર્તુળો $T$ ની એક જ બાજુ પર હોય. જો $C$ એ $T$ અને $A$ તથા $B$ માંથી પસાર થતી રેખાનું છેદબિંદુ હોય,તો રેખાખંડ $AC$ ની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo