પરવલય $y^2 + 2y + x = 0$ નું શિરોબિંદુ કયા ચરણમાં આવેલું છે?

  • A
    દ્વિતીય
  • B
    પ્રથમ
  • C
    તૃતીય
  • D
    ચતુર્થ

Explore More

Similar Questions

પરવલય $y^2 = 4x$ ના અભિલંબનું સમીકરણ શોધો જે રેખા $y = 3x + 4$ ને સમાંતર હોય.

વિધાન $(A)$: જો પરવલય $y^2 = 4x$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળના અભિલંબ વક્રને ફરીથી $P$ અને $P'$ આગળ મળે,તો $PP' = 12$ એકમ.
કારણ $(R)$: જો $y^2 = 4ax$ પરવલય માટે $T_1$ આગળનો અભિલંબ વક્રને ફરીથી $T_2$ આગળ મળે,તો $T_2 = -T_1 - \frac{2}{T_1}$.

Difficult
View Solution

$x=5t^2+2, y=10t+4$ (જ્યાં $t$ એ પ્રાચલ છે) દ્વારા વર્ણવેલ પરવલયના નાભિના યામ શોધો.

પરવલય $y^2 = 12x$ ની નિયામિકાનું સમીકરણ શોધો.

જો પરવલયનું શિરોબિંદુ $(2, -1)$ હોય અને તેની નિયામિકાનું સમીકરણ $4x - 3y = 21$ હોય,તો તેના નાભિલંબની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo