જો $t_1, t_2$ અને $t_3$ ભિન્ન હોય,તો બિંદુઓ $(t_1, 2at_1 + at_1^3)$,$(t_2, 2at_2 + at_2^3)$ અને $(t_3, 2at_3 + at_3^3)$ કઈ શરત હેઠળ સમરેખ થાય?

  • A
    $t_1 t_2 t_3 = 1$
  • B
    $t_1 + t_2 + t_3 = t_1 t_2 t_3$
  • C
    $t_1 + t_2 + t_3 = 0$
  • D
    $t_1 + t_2 + t_3 = -1$

Explore More

Similar Questions

જો શ્રેણિક $A = \begin{bmatrix} 0 & a & b \\ -a & 0 & \beta \\ -b & \alpha & 0 \end{bmatrix}$ નો નિશ્ચાયક તમામ $a, b$ માટે શૂન્ય હોય, તો $\alpha + \beta =$

જો ત્રિકોણના શિરોબિંદુઓ $(5, 2)$,$(2/3, 2)$ અને $(-4, 3)$ હોય,તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

જો $a+x=b+y=c+z+1,$ જ્યાં $a, b, c, x, y, z$ શૂન્યતર ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય,તો $\left|\begin{array}{lll}x & a+y & x+a \\ y & b+y & y+b \\ z & c+y & z+c\end{array}\right|$ ની કિંમત શોધો.

$a$ ની કઈ કિંમત માટે સમીકરણ સંહતિને શૂન્યતર ઉકેલ મળે?
$a^{3} x+(a+1)^{3} y+(a+2)^{3} z=0$
$a x+(a+1) y+(a+2) z=0$
$x+y+z=0$

જો $A = \begin{bmatrix} 2-k & 2 \\ 1 & 3-k \end{bmatrix}$ એ એક સિંગ્યુલર (અસામાન્ય) શ્રેણિક હોય,તો $5k - k^2$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo