જો પરવલય $y^2 = 4ax$ પરના ત્રણ બિંદુઓ $P, Q, R$ ના યામ સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો $P$ અને $R$ આગળના સ્પર્શકો ક્યાં છેદે છે?

  • A
    $Q$ માંથી પસાર થતી $x$-અક્ષને સમાંતર રેખા.
  • B
    $Q$ માંથી પસાર થતી $y$-અક્ષને સમાંતર રેખા.
  • C
    $Q$ અને શિરોબિંદુમાંથી પસાર થતી રેખા.
  • D
    $Q$ અને નાભિમાંથી પસાર થતી રેખા.

Explore More

Similar Questions

જો સીધી રેખા $x + y = 1$ એ પરવલય $y^2 - y + x = 0$ ને સ્પર્શતી હોય,તો સ્પર્શબિંદુના યામ શોધો.

પરવલય $y^2 = 8x$ ના નાભિથી બિંદુ $(6, 4 \sqrt{3})$ નું અંતર કેટલું છે?

જો બિંદુ $(-1, 2)$ માંથી પરવલય $y^2 = 4x$ પર સ્પર્શકો દોરવામાં આવે, તો સ્પર્શકની જીવા (chord of contact) અને દોરેલા સ્પર્શકો દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય ($\sqrt{2}$ માં)?

ધારો કે પરવલય $y^2=4x$ ની નાભિ જીવા $PQ$ એ ધન $x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે,જ્યાં $P$ પ્રથમ ચરણમાં છે. જો વર્તુળ,જેનો એક વ્યાસ $PS$ છે,જ્યાં $S$ એ પરવલયની નાભિ છે,તે $y$-અક્ષને બિંદુ $(0, \alpha)$ પર સ્પર્શે છે,તો $5 \alpha^2$ ની કિંમત શોધો:

જો રેખા $lx + my + n = 0$ એ પરવલય $y^{2} = 4ax$ ને સ્પર્શક હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo