નાભિકેન્દ્ર $(4, -3)$ અને શિરોબિંદુ $(4, -1)$ ધરાવતાં પરવલયનું સમીકરણ શોધો.

  • A
    $x^{2} - 8x + 8y + 24 = 0$
  • B
    $2x^{2} - 4x + 6y + 20 = 0$
  • C
    $4x^{2} - 8y + 8x + 20 = 0$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

જો પરવલય $y^2 = 4ax$ ની અભિલંબ જીવા શિરોબિંદુ આગળ કાટખૂણો બનાવે,તો શિરોબિંદુ અને અભિલંબના અંત્યબિંદુને જોડતી રેખાનો ઢાળ શોધો.

Difficult
View Solution

પરવલય $y^2 = 16x$ માટે $-1/4$ ઢાળ ધરાવતા અભિલંબનું સમીકરણ શોધો.

Difficult
View Solution

બિંદુ $(2,0)$ માંથી પરવલય $2y^{2} = -x$ પર બે સ્પર્શકો $l_{1}$ અને $l_{2}$ દોરવામાં આવ્યા છે. જો રેખાઓ $l_{1}$ અને $l_{2}$ વર્તુળ $(x-5)^{2} + y^{2} = r$ ને પણ સ્પર્શતી હોય,તો $17r$ ની કિંમત શોધો.

જેનું નાભિ $(3,0)$ અને નિયામિકા $x+3=0$ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

જેનું નાભિ $(3, 3)$ અને નિયામિકા $3x - 4y - 2 = 0$ હોય તેવા પરવલયના નાભિલંબની લંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo