ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ના અક્ષો વચ્ચે કપાતા સ્પર્શકના ભાગના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

  • A
    $\frac{a^2}{x^2} + \frac{b^2}{y^2} = 4$
  • B
    $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 4$
  • C
    $\frac{a^2}{x^2} - \frac{b^2}{y^2} = 4$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

રેખા $x \cos \alpha + y \sin \alpha = p$ એ ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ને ક્યારે સ્પર્શે?

જો $\alpha$ અને $\beta$ એ ઉપવલયની નાભિગત જીવાના અંત્યબિંદુઓના ઉત્કેન્દ્રિય ખૂણાઓ હોય,તો ઉપવલયની ઉત્કેન્દ્રતા શું થાય?

બિંદુ $(1, 2)$ માંથી ઉપવલય $3x^2 + 2y^2 = 5$ પર દોરેલા સ્પર્શકોની જોડ વચ્ચેનો ખૂણો શોધો:

Difficult
View Solution

ધારો કે $S$ અને $S'$ એ ઉપવલયના નાભિઓ છે અને $B$ એ તેના ગૌણ અક્ષના અંત્યબિંદુઓ પૈકીનું એક છે. જો $\Delta S'BS$ એ $B$ આગળ કાટખૂણો ધરાવતો કાટકોણ ત્રિકોણ હોય અને $\text{Area}(\Delta S'BS) = 8 \text{ ચોરસ એકમ}$ હોય,તો ઉપવલયના નાભિલંબની લંબાઈ શોધો.

જો ઉપવલય $x^2+4y^2-4=0$ પરના બિંદુ $P(\frac{\pi}{4})$ આગળ દોરેલ અભિલંબ ઉપવલયને ફરીથી $Q(\alpha, \beta)$ બિંદુએ મળે,તો $\alpha=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo